18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
{{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…}} | {{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…}} | ||
{{ps |કમલેશઃ| ન પણ લાવે…}} | {{ps |કમલેશઃ| ન પણ લાવે…}} | ||
{{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે? | {{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે?}} | ||
{{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…}} | {{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…}} | ||
{{ps |કૈલાસ:| પણ એ માંદી નથી. હું ઘણી વાર તેને ફ્લૅટની ગૅલેરીમાં ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ… (નિઃશ્વાસ સાથે) એ દૃશ્ય કેટલું ગમગીન હોય છે? એ બિચારો ડોસો ખોડંગાતો ખોડંગાતો રોજ સાંજે પોતાની દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરાપેટી પાસે જઈ ઊભો રહે છે. ગંધાતી બદબૂ મારતી જગ્યામાં કલાક–અડધો કલાક ઊંચે આકાશ તરફ જોઈ રાહ જુએ છે, પોતાની દીકરીના બહાર આવવાની. દીકરી બહાર ઝરૂખામાં આવે છે. કોક વાર એકાદ ચિઠ્ઠીમાં કંઈક લખી ઉપરથી ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરાપેટીમાં પડે છે. અને એ ડોસો, ચિઠ્ઠી શોધવા માટે કચરાપેટીના દરેક કાગળ વીણી વીણીને જુએ છે, ક્યાંય એની દીકરીનો કાગળ તો નથી ને? વૉટ એ ટ્રૅજેડી? એન ઍજ્યુકેટેડ પર્સન…}} | {{ps |કૈલાસ:| પણ એ માંદી નથી. હું ઘણી વાર તેને ફ્લૅટની ગૅલેરીમાં ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ… (નિઃશ્વાસ સાથે) એ દૃશ્ય કેટલું ગમગીન હોય છે? એ બિચારો ડોસો ખોડંગાતો ખોડંગાતો રોજ સાંજે પોતાની દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરાપેટી પાસે જઈ ઊભો રહે છે. ગંધાતી બદબૂ મારતી જગ્યામાં કલાક–અડધો કલાક ઊંચે આકાશ તરફ જોઈ રાહ જુએ છે, પોતાની દીકરીના બહાર આવવાની. દીકરી બહાર ઝરૂખામાં આવે છે. કોક વાર એકાદ ચિઠ્ઠીમાં કંઈક લખી ઉપરથી ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરાપેટીમાં પડે છે. અને એ ડોસો, ચિઠ્ઠી શોધવા માટે કચરાપેટીના દરેક કાગળ વીણી વીણીને જુએ છે, ક્યાંય એની દીકરીનો કાગળ તો નથી ને? વૉટ એ ટ્રૅજેડી? એન ઍજ્યુકેટેડ પર્સન…}} |
edits