ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચંદ્રકાન્ત બક્ષી/તમે આવશો?: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} પોણા-પાંચની ટ્રામમાં મેં તમને કોઈ કોઈ વખત જોયા છે – ખાસ કરીન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તમે આવશો?'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
પોણા-પાંચની ટ્રામમાં મેં તમને કોઈ કોઈ વખત જોયા છે – ખાસ કરીને શિયાળામાં. શિયાળામાં પેલી ટ્રામો લગભગ ખાલી જ હોય છે. તમે મિશનરી પાસેથી ચડતા, ઘણી વાર દોડીને પણ, અને એસ્પ્લેનેડ પાસે ઊતરી પડતા. તમે મને નહીં જોયો હોય. કદાચ જોયો હશે પણ ઓળખી નહીં શક્યા હો; કારણ કે સવારે તમે ચશ્માં પહેરતા નથી અને હું સેકન્ડ ક્લાસમાં હોઉં છું. મારા ત્રણ નવા પૈસા બચી જાય છે અને બગાસાં ખાતા દૂધવાળાઓને લીધે બંધ બારીઓવાળો ડબ્બો ગરમ રહે છે. અને તમને હસવું આવે છે, ખરું? મને હંમેશાં બાજુમાં કોઈ બગાસું ખાતું હોય ત્યારે ગરમી આવી જાય છે. એના કારણની ખબર નથી…

18,450

edits