કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૮. વિરાટનો હિન્ડોળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૮. વિરાટનો હિન્ડોળો|}} <poem> વિરાટનો હિંડોળો ઝાકમઝોળ; કે આભન...")
 
No edit summary
Line 16: Line 16:
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)|}}
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૭. ધૂમકેતુનું ગીત
|next = ૩૯. શતદલ પદ્મમાં પોઢેલો
}}

Revision as of 12:13, 13 June 2022

૩૮. વિરાટનો હિન્ડોળો


વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર :
          વિરાટનો હિંડોળો.

પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો,
          ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમંત્ર
          ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ :
વિરાટનો હિંડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)