કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૪.લાગણીવશ હાથમાંથી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૨૪.લાગણીવશ હાથમાંથી|}} <poem> લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 6: Line 6:
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી.
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી.
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો !
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો !
મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં
મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.
આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો ?
આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ શું વટ રાખવો ?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૨૭)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૨૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૩.આપણો વ્હેવાર જૂઠો
|next = ૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...
}}