કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૭.સપનાં ઉઘાડી આંખનાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭.સપનાં ઉઘાડી આંખનાં... |}} <poem> સપનાં ઉઘાડી આંખનાં જોયા હતાં,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સપનાં ઉઘાડી આંખનાં જોયા હતાં, મોહ્યાં હતાં | સપનાં ઉઘાડી આંખનાં જોયા હતાં, મોહ્યાં હતાં | ||
રણમાં નિતરતાં ઝાંઝવાં ખોયાં હતાં, રોયાં હતાં. | રણમાં નિતરતાં ઝાંઝવાં ખોયાં હતાં, રોયાં હતાં. | ||
તરતી નથી, મરતી નથી, કાંઠે પડેલી માછલી, | તરતી નથી, મરતી નથી, કાંઠે પડેલી માછલી, | ||
શું કામ કોરાં આંસુઓ ખોબો ભરી ટોયાં હતાં. | શું કામ કોરાં આંસુઓ ખોબો ભરી ટોયાં હતાં. | ||
પાણી મને વ્હેરી શકે, કરવત નહીં કાપી શકે, | પાણી મને વ્હેરી શકે, કરવત નહીં કાપી શકે, | ||
ડૂબ્યાં પછી દરિયા થતાં પાણી બધે જોયાં હતાં. | ડૂબ્યાં પછી દરિયા થતાં પાણી બધે જોયાં હતાં. | ||
ખંડેરમાં ધોળે દિવસે દીવો કરી શું પામશો ? | ખંડેરમાં ધોળે દિવસે દીવો કરી શું પામશો ? | ||
રજકણ ભરેલી બારીઓ દૃશ્યો અહીં જોયાં હતાં. | રજકણ ભરેલી બારીઓ દૃશ્યો અહીં જોયાં હતાં. | ||
પીંછાં ખરે છે પાંખનાં પંખી છતાં ઊડ્યાં હતાં. | પીંછાં ખરે છે પાંખનાં પંખી છતાં ઊડ્યાં હતાં. | ||
આકાશમાં ખોવાયલાં પગલાં ‘ચિનુ’ જોયાં હતાં ? | આકાશમાં ખોવાયલાં પગલાં ‘ચિનુ’ જોયાં હતાં ? | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૪૯)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૪૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૬.બધી બારીઓથી... | |||
|next = ૨૮.શક્યતાની ચાલચલગત... | |||
}} |
Revision as of 07:37, 14 June 2022
૨૭.સપનાં ઉઘાડી આંખનાં...
સપનાં ઉઘાડી આંખનાં જોયા હતાં, મોહ્યાં હતાં
રણમાં નિતરતાં ઝાંઝવાં ખોયાં હતાં, રોયાં હતાં.
તરતી નથી, મરતી નથી, કાંઠે પડેલી માછલી,
શું કામ કોરાં આંસુઓ ખોબો ભરી ટોયાં હતાં.
પાણી મને વ્હેરી શકે, કરવત નહીં કાપી શકે,
ડૂબ્યાં પછી દરિયા થતાં પાણી બધે જોયાં હતાં.
ખંડેરમાં ધોળે દિવસે દીવો કરી શું પામશો ?
રજકણ ભરેલી બારીઓ દૃશ્યો અહીં જોયાં હતાં.
પીંછાં ખરે છે પાંખનાં પંખી છતાં ઊડ્યાં હતાં.
આકાશમાં ખોવાયલાં પગલાં ‘ચિનુ’ જોયાં હતાં ?
(ઇર્શાદગઢ, પૃ.૪૯)