કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૬.વગડા વચ્ચે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૪૬.વગડા વચ્ચે|}} <poem> વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ, સાચુ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 6: Line 6:
વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ,
વગડા વચ્ચે ચણોઠડી ને ચણોઠડી તો લાલ,
સાચું જો ના દઈ શકે તો જૂઠું દેજે વ્હાલ.
સાચું જો ના દઈ શકે તો જૂઠું દેજે વ્હાલ.
કંકુ જેવી પગની પાની,
 
પગલું પડતું રાતું,
::: કંકુ જેવી પગની પાની,
રાતનું બગલું ઊડી ગયું ને  
:::: પગલું પડતું રાતું,
કોણ અહીં મૂંઝાતું ?
::: રાતનું બગલું ઊડી ગયું ને  
:::: કોણ અહીં મૂંઝાતું ?
આજ કશું ના તને સૂઝે તો જવાબ દેજે કાલ.
આજ કશું ના તને સૂઝે તો જવાબ દેજે કાલ.
એક નદીમાં વ્હાણ થઈને
::: એક નદીમાં વ્હાણ થઈને
હું ફરવા માંડેલો,
:::: હું ફરવા માંડેલો,
એ જ નદીનો સાથ અચાનક
::: એ જ નદીનો સાથ અચાનક
પાણીએ છાંડેલો;
:::: પાણીએ છાંડેલો;
અઢળક આંસુ વરસ્યાં ત્યારે માંડ ભીંજાતા ગાલ.
અઢળક આંસુ વરસ્યાં ત્યારે માંડ ભીંજાતા ગાલ.
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૦)}}
{{Right|(શ્વેત સમુદ્રો, પૃ.૧૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫.કેમ છો?
|next = ૪૭.હું ને ઓચ્છવ
}}