કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૯.કડવોવખ લીમડો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા. | ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા. | ||
:::: કડવોવખ છે૦ | :::: કડવોવખ છે૦ | ||
{{Right|(‘કાળો અંગ્રેજ’) | {{Right|(‘કાળો અંગ્રેજ’)}} | ||
(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)}} | {{Right|(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)}} | ||
</poem> | </poem> | ||
Revision as of 08:59, 14 June 2022
૪૯.કડવોવખ લીમડો
કડવોવખ લીમડો ને શીતળ એની છાયા,
પોપટડીનું ટોળું ઊડ્યું, શીદને છોડી માયા ?
કડવોવખ છે૦
મનને છે કેવી મરજાદા ?
હોય મલાજા કેવા ?
સાંઈ, પડીકી આપે તોપણ
હોય ઇલાજા કેવા ?
મીઠું મીઠું બોલે તોપણ, એ તો જાયા.
કડવોવખ છે૦
કોઈ શરમથી રાતી થઈને,
કોઈ ડરીને દોડી,
ઊડવા માટે પાંખો છે
ને ઘેલી શોધે હોડી !
ચિબૂક પર અંગુલિ મૂકી, કવિવર બહુ મૂંઝાયા.
કડવોવખ છે૦
(‘કાળો અંગ્રેજ’)
(શ્વેત સમુદ્રો, પૃ. ૭૩)