કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૩.ઘેટું છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩.ઘેટું છે|}} <poem> ઘેટું છે. ઊઠતાં વાર લાગે. પણ તને ઉઠાડ્યે છૂ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૩.ઘેટું છે|}}
{{Heading|૪૩.ઘેટું છે|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 23: Line 23:
{{Right|(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. ૪૯)}}
{{Right|(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. ૪૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૨.મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે
|next = ૪૪.પ્રશ્ન
}}

Latest revision as of 10:35, 17 June 2022


૪૩.ઘેટું છે

લાભશંકર ઠાકર

ઘેટું છે. ઊઠતાં વાર લાગે.
પણ તને ઉઠાડ્યે છૂટકો.
તારી ઊન ઉતારવાની છે,
જેમ બધાંની ઉતારવાની છે તેમ,
સિઝન છે ઊન ઉતારવાની.
હા
આગળ ચાલે છે બધાં તેની પાછળ પાછળ ચાલ.
શિયાળે શીતળ વા વાય
ઠરી જાય ગાત્રો ડિમૉક્રસીનાં
તે પહેલાં
તારી ઢંકાયેલી ખાલને નગ્ન કરવાના સરિયામ સત્યમાં
તારો ફાળો
ઊનનો.
તારો મતાધિકાર ખાલ ઉતારનારનાની પસંદગીનો.
એમાં તારી પાસે જ નથી તે ગુમાવવામાં ભય નથી.
તારાં ફાંફાં
એક ઘેટું બની રહેવાનાં અકબંધ રહેશે.
(મેં કમિટ કર્યું છે શું?, ૨૦૦૪, પૃ. ૪૯)