કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૪.હાઇકુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪.હાઇકુ|}} <poem> ૧ ગીત સાંભળી ડૂંડું ડોલ્યું, ઉપર ચકલી બેઠી....")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૪.હાઇકુ|}}
{{Heading|૨૪.હાઇકુ|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 12:03, 17 June 2022


૨૪.હાઇકુ

રાવજી પટેલ


ગીત સાંભળી
ડૂંડું ડોલ્યું, ઉપર
ચકલી બેઠી.


રજાઈમાંથી
વાત ન આવે બ્હાર
શિયાળો આખો.


ગામથી છેટે
એક કૂવામાં બેઠી
તરસી સીમ.


અંધકારમાં
સૂરજ હરેફરે
આગિયો બની.
(અંગત, પૃ. ૩૮)