કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૮. વિરાટનો હિન્ડોળો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૮. વિરાટનો હિન્ડોળો|}} | {{Heading|૩૮. વિરાટનો હિન્ડોળો|ન્હાનાલાલ}} | ||
Latest revision as of 05:12, 21 June 2022
૩૮. વિરાટનો હિન્ડોળો
ન્હાનાલાલ
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર :
વિરાટનો હિંડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો,
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમંત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ :
વિરાટનો હિંડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)