કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨.બનાવટી ફૂલોને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.બનાવટી ફૂલોને|પ્રહ્લાદ પારેખ}} <poem> તમારે રંગો છે, અને આકાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે, | કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે, | ||
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે. | અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે. | ||
ઘરોની શોભામાં, | ઘરોની શોભામાં, | ||
કદી અંબોડામાં, | કદી અંબોડામાં, | ||
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું; | રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું; | ||
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું. | પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું. | ||
પરંતુ જાણ્યું છે, | પરંતુ જાણ્યું છે, | ||
કદી વા માણ્યું છે, | કદી વા માણ્યું છે, | ||
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ? | શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ? | ||
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ? | વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ? | ||
ન જાણો નિંદું છું, | ન જાણો નિંદું છું, | ||
પરંતુ પૂછું છું : | પરંતુ પૂછું છું : | ||
Line 24: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧.બારી બહાર | ||
|next = | |next = ૩.ઘેરૈયા | ||
}} | }} |
Latest revision as of 08:25, 24 June 2022
૨.બનાવટી ફૂલોને
પ્રહ્લાદ પારેખ
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારાં હૈયાંના ગહન મહીં યે આવું વસતું :
‘દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું ?’
(બારી બહાર, પૃ. ૪૮)