ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/રાતવાસો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} વાડામાં વાલી સૂનમૂન બેઠી છે, વાલીના સૂકા હોઠ અને કોરા ગાલ પર ઝ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રાતવાસો'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
વાડામાં વાલી સૂનમૂન બેઠી છે, વાલીના સૂકા હોઠ અને કોરા ગાલ પર ઝણઝણાટી ઊઠતી હતી. અંદરથી તળે-ઉપર થઈ જતી વાલી ખાસ્સી ઉદાસ દેખાતી રહી, શાંતા સમજી નહીં કે વાલીની આખ આજે વળી વળીને પલળી કેમ જતી હતી? પાંચ વર્ષના લાડકા દીકરા રાકેશને લઈ બપોરે એ બાને મળવા પિયરમાં આવી છે. હળવી કૂલ વાલીના શ્વાસ શાંતાને ઉના નિસાસા જેવા વર્તાયા હતા.