કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૫. અંધ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. અંધ|પ્રહ્લાદ પારેખ}} <poem> નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય : | નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય : | ||
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય, | ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય, | ||
સુણીને સૂર એ તારા, | :::::::સુણીને સૂર એ તારા, | ||
માંડું છું પાય હું મારા. | :::::::માંડું છું પાય હું મારા. | ||
ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર; | ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર; | ||
સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર : | સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર : | ||
ઝાલીને તાર એ તારો, | :::::::ઝાલીને તાર એ તારો, | ||
માંડું છું પાય હું મારો. | :::::::માંડું છું પાય હું મારો. | ||
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ; | વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ; | ||
સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ : | સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ : | ||
ધ્રૂજંતાં ડગલાં માંડું, | :::::::ધ્રૂજંતાં ડગલાં માંડું, | ||
ધીમે ધીમે વાટ હું કાપું. | :::::::ધીમે ધીમે વાટ હું કાપું. | ||
પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલસુવાસ, | પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલસુવાસ, | ||
વસ્ત્ર તણો ફફડાટ સુણું હું, – એટલો રે’જે પાસ : | વસ્ત્ર તણો ફફડાટ સુણું હું, – એટલો રે’જે પાસ : | ||
ભાળું ના કાયા તારી, | :::::::ભાળું ના કાયા તારી, | ||
નેનોની જોત બુઝાણી. | :::::::નેનોની જોત બુઝાણી. | ||
{{Right|(બારી બહાર, પૃ. ૯૧)}} | {{Right|(બારી બહાર, પૃ. ૯૧)}} | ||
</poem> | </poem> | ||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૪. જૂઈ | ||
|next = | |next = ૧૬. જલધિમોજ શો | ||
}} | }} |
Latest revision as of 08:56, 24 June 2022
૧૫. અંધ
પ્રહ્લાદ પારેખ
નેન તણાં મુજ તેજ બુઝાણાં, જોઉં ના તારી કાય :
ધીમા ધીમા સૂર થતા જે પડતાં તારા પાય,
સુણીને સૂર એ તારા,
માંડું છું પાય હું મારા.
ઝૂલતો તારે કંઠે તાજાં ફૂલડાં કેરો હાર;
સૌરભ કેરો આવતો તેનો, ઉર સુધી મુજ તાર :
ઝાલીને તાર એ તારો,
માંડું છું પાય હું મારો.
વાયુ કેરી લહરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ;
સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ :
ધ્રૂજંતાં ડગલાં માંડું,
ધીમે ધીમે વાટ હું કાપું.
પાય તણો એ સૂર સુણું, ને આવે ફૂલસુવાસ,
વસ્ત્ર તણો ફફડાટ સુણું હું, – એટલો રે’જે પાસ :
ભાળું ના કાયા તારી,
નેનોની જોત બુઝાણી.
(બારી બહાર, પૃ. ૯૧)