સોરઠિયા દુહા/4: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|4|}} <poem> ભલેં ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં; મરણ જીયણ લગ માણ, રા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે ભાનુ! તમે ભલે ઊગ્યા. તમારાં વારણાં લઉં છું, હે બાપ! હે કશ્યપ મુનિના કુમાર! એટલી જ યાચના છે કે મૃત્યુ સુધી અમારા માન-આબરૂનું જતન કરજો.

<br>
{{HeaderNav2
|previous = 3
|next = 5
}}

Latest revision as of 05:23, 5 July 2022

4

ભલેં ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં;
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત