સોરઠિયા દુહા/10: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|10|}} <poem> બેટા જાયા કવણ ગુણ, અવગુણ કવણ મૂવાં; જો ઊભાં ઘર આપણી, ગ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
છતે દીકરે જો આપણી ધરતીને બીજાઓ ખૂંદી શકે, તો પછી દીકરા જન્મ્યા તેનો લાભ શું, અને મૂઆ તેની ખોટ શું?
છતે દીકરે જો આપણી ધરતીને બીજાઓ ખૂંદી શકે, તો પછી દીકરા જન્મ્યા તેનો લાભ શું, અને મૂઆ તેની ખોટ શું?
<br>
{{HeaderNav2
|previous = 9
|next = 11
}}