સોરઠિયા દુહા/12: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|12|}} <poem> મેં તો તુંને પરખિયો, તોરણ દેતે પગ્ગ; મરસી, ભડસી, મારસી...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે કંથ! તું પરણીને પોંખાવા આવ્યો ને મારા ઘરને તોરણે તેં પગ મૂક્યો ત્યારે જ હું તો તને પારખી ગઈ હતી કે તું શૂરવીર છો, કે તું રણમેદાનમાં જઈને લડનારો, દુશ્મનનાં માથાં પર તારું ખડગ ચલાવનારો, મારનારો અને મરી જાણનાર મરદ છો.

<br>
{{HeaderNav2
|previous = 11
|next = 13
}}

Latest revision as of 05:28, 5 July 2022

12

મેં તો તુંને પરખિયો, તોરણ દેતે પગ્ગ;
મરસી, ભડસી, મારસી, ખળ સર વાગી ખગ્ગ.