ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/વેકેશન: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વેકેશન'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છોકરા બૉબીને ઘેરી વળેલા. એકે બૉબીની આંગળી પકડી રાખેલી. આંગળીએ લોહી. દીદીએ બૉબીને ખોળામાં લઈ લીધો; લોહીવાળી આંગળી દાબી.
બૉબીની ચીસ સંભળાણી ને દીદી દોડી, પાછળ હુંય. જઈને જોયું તો બધા છોકરા બૉબીને ઘેરી વળેલા. એકે બૉબીની આંગળી પકડી રાખેલી. આંગળીએ લોહી. દીદીએ બૉબીને ખોળામાં લઈ લીધો; લોહીવાળી આંગળી દાબી.