સોરઠિયા દુહા/20: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|20|}} <poem> વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
દુશ્મનો સામે લડીને એ સમરાંગણે સૂતો છતાંય એની સલામત મૂછો પવનમાં ફરકે છે, એના દાંતનો રતન જેવો ચળકાટ મૃત્યુએ પણ ઝંખવ્યો નથી. હે પાટણ — ગુજરાતની, સુંદર મુલાયમ પટોળાં પહેરનારી સ્ત્રીઓ, આ જાડી ઊનની લોબડી (કામળી) ઓઢનારી બથ્થડ સોરઠિયાણીના કંથને તો જુઓ! મૃત્યુ-ખોળે કેવો બંકડો શોભે છે! | દુશ્મનો સામે લડીને એ સમરાંગણે સૂતો છતાંય એની સલામત મૂછો પવનમાં ફરકે છે, એના દાંતનો રતન જેવો ચળકાટ મૃત્યુએ પણ ઝંખવ્યો નથી. હે પાટણ — ગુજરાતની, સુંદર મુલાયમ પટોળાં પહેરનારી સ્ત્રીઓ, આ જાડી ઊનની લોબડી (કામળી) ઓઢનારી બથ્થડ સોરઠિયાણીના કંથને તો જુઓ! મૃત્યુ-ખોળે કેવો બંકડો શોભે છે! | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 19 | |||
|next = 21 | |||
}} |
Latest revision as of 05:33, 5 July 2022
20
વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત;
જુઓ પટોળાંવાળીઓ, લોબડીઆળીનો કંથ!
દુશ્મનો સામે લડીને એ સમરાંગણે સૂતો છતાંય એની સલામત મૂછો પવનમાં ફરકે છે, એના દાંતનો રતન જેવો ચળકાટ મૃત્યુએ પણ ઝંખવ્યો નથી. હે પાટણ — ગુજરાતની, સુંદર મુલાયમ પટોળાં પહેરનારી સ્ત્રીઓ, આ જાડી ઊનની લોબડી (કામળી) ઓઢનારી બથ્થડ સોરઠિયાણીના કંથને તો જુઓ! મૃત્યુ-ખોળે કેવો બંકડો શોભે છે!