સોરઠિયા દુહા/26: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|26 |}} <poem> સોરઠિયો દુહો ભલો, ભલી મરવણરી બાત જોબન-છાઈ ધણ ભલી, તાર..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
એક તો રૂડો કોઈ સુભાષિત સમો સોરઠી વાણીનો દુહો, બીજી રૂડી મારવાડની વાર્તા, ત્રીજી રૂડી જોબનવંતી સ્ત્રી અને ચોથી એવી રૂડી તે તારલિયે મઢેલી રાત્રિ.
એક તો રૂડો કોઈ સુભાષિત સમો સોરઠી વાણીનો દુહો, બીજી રૂડી મારવાડની વાર્તા, ત્રીજી રૂડી જોબનવંતી સ્ત્રી અને ચોથી એવી રૂડી તે તારલિયે મઢેલી રાત્રિ.
<br>
{{HeaderNav2
|previous = 25
|next = 27
}}