સોરઠિયા દુહા/28: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|28|}} <poem> સોરઠ મીઠી રાગણી, મીઠો રાગ મલાર; સેજે મીઠી સુંદરી, રણ મ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
અનેક પ્રકારનાં રાગ-રાગિણીઓમાં સોરઠ રાગિણી અને મલાર રાગની મીઠાશ નિરાળી છે. એ જ રીતે સ્ત્રી પથારીમાં મીઠી લાગે છે. તલવાર લડાઈના મેદાનમાં વહાલી લાગે છે.

<br>
{{HeaderNav2
|previous = 27
|next = 29
}}

Latest revision as of 05:38, 5 July 2022

28

સોરઠ મીઠી રાગણી, મીઠો રાગ મલાર;
સેજે મીઠી સુંદરી, રણ મીઠી તલવાર.