ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/નિત્યક્રમ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Poem2Open}} એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નિત્યક્રમ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મૅનહેટન બૅગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો.