સોરઠિયા દુહા/62: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|62| }} <poem> સફરાં પહેરે સૂત, ઓઢે પણ આપે નહિ; (ઈ) તનડાં નૈ, તાબૂત, સા..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જે માનવી પોતે તરેહવાર લૂગડાં પહેરતો હોય, પણ બીજાને એમાંથી કદીય કાંઈ ન આપતો હોય તેની શોભા તાબૂતના જેવી નિષ્પ્રાણ છે. તાબૂત ચાહ્યા તેવા રંગરંગીલા કાપડથી મઢેલો હોય, પણ તે બીજાને શા ખપનો!
જે માનવી પોતે તરેહવાર લૂગડાં પહેરતો હોય, પણ બીજાને એમાંથી કદીય કાંઈ ન આપતો હોય તેની શોભા તાબૂતના જેવી નિષ્પ્રાણ છે. તાબૂત ચાહ્યા તેવા રંગરંગીલા કાપડથી મઢેલો હોય, પણ તે બીજાને શા ખપનો!
<br>
{{HeaderNav2
|previous = 61
|next = 63
}}