સોરઠિયા દુહા/65: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|65|}} <poem> કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ; જીભલડીમાં જવાબ, સાચુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
કોયલ અને કાગડો, એ બંનેના રંગ એકસરખા શ્યામ હોય છે અને તેથી દેખાવમાં તો એ એકસરખાં જ લાગે છે. છતાં એ બેની જીભ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે! એની પરખ એમના રંગમાં નહિ પણ એમની જીભમાં રહેલી છે. | કોયલ અને કાગડો, એ બંનેના રંગ એકસરખા શ્યામ હોય છે અને તેથી દેખાવમાં તો એ એકસરખાં જ લાગે છે. છતાં એ બેની જીભ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે! એની પરખ એમના રંગમાં નહિ પણ એમની જીભમાં રહેલી છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 64 | |||
|next = 66 | |||
}} |