સોરઠિયા દુહા/71: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|71|}} <poem> મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં; વિણ મતલબ એક વાર, રાબ ન...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે રાજિયા! જગતમાં ચારેકોર સ્વાર્થનાં જ ચલણ છે. જગતને સ્વાર્થ હશે ત્યારે તું જ્યાં જઈશ ત્યાં સહુ તને ચૂરમા જેવાં મીઠાં ભોજન જમાડશે. પણ જે દિવસે જગતને સ્વાર્થ નહિ રહ્યો હોય તે દિવસે તો વાટકી રાબ પણ તને કોઈ નહિ આપે.

<br>
{{HeaderNav2
|previous = 70
|next = 72
}}

Latest revision as of 06:17, 5 July 2022

71

મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં;
વિણ મતલબ એક વાર, રાબ ન પીરસે રાજિયા!