સોરઠિયા દુહા/76: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|76|}} <poem> બોલે સાચા બોલ, કાચી ના યારી કરે; તે માણસનું તોલ, મેરુ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જે માણસ હૈયાને જે સાચું લાગે તે કહે છે અને ખોટી ખુશામત કદી કરતો નથી તેના બોલનું વજન, હે મોતિયા! મેરુ પર્વતના જેટલું સમજવું.

<br>
{{HeaderNav2
|previous = 75
|next = 77
}}

Latest revision as of 06:21, 5 July 2022

76

બોલે સાચા બોલ, કાચી ના યારી કરે;
તે માણસનું તોલ, મેરુ પ્રમાણે મોતિયા.