સોરઠિયા દુહા/77: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|77|}} <poem> આદર કરે અપાર, તો ભોજન ભાજી ભલી; આણે મન એંકાર, કડવું ઘે...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જ્યાં મહેમાનને પ્રીતથી આવકાર અપાતો હોય તે ઘર ભલે ગરીબ હોય અને ત્યાં ભોજનમાં સાદી ભાજી જ મળતી હોય તોપણ એ બહુ સારી. પરંતુ જે ઘરનો અહંકાર ક્યાંય સમાતો ન હોય ત્યાં તો, હે કિસનિયા! ઘેવર સમાં મિષ્ટાન્ન પણ કડવાં ઝેર બની જાય છે.

<br>
{{HeaderNav2
|previous = 76
|next = 78
}}

Latest revision as of 06:21, 5 July 2022

77

આદર કરે અપાર, તો ભોજન ભાજી ભલી;
આણે મન એંકાર, કડવું ઘેવર કિસનિયા.