સોરઠિયા દુહા/78: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|78|}} <poem> સોનું ઘડે સોનાર, કંદોઈ ખાજાં કરે, ભોગે ભોગણહાર, કરમ પ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સોની સોનાના અનેક દાગીના બનાવે છે પણ પોતે એમાંથી કાંઈ પહેરવા પામતો નથી. વળી કંદોઈ જાતજાતની મીઠાઈ બનાવતો હોવા છતાં એ પોતાના પેટમાં નાખી શકતો નથી. એ દાગીના અને એ મીઠાઈ તો હે કિસનિયા! જેના નસીબમાં મંડાયાં હોય તે જ ભોગવે છે.

<br>
{{HeaderNav2
|previous = 77
|next = 79
}}

Latest revision as of 06:22, 5 July 2022

78

સોનું ઘડે સોનાર, કંદોઈ ખાજાં કરે,
ભોગે ભોગણહાર, કરમ પ્રમાણે કિસનિયા.