સોરઠિયા દુહા/80: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|80|}} <poem> મણધર વિખ અણમાવ, મોટા નહ ધારે મગજ; બીછ પૂછ બણાવ, રાખે સ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે રાજિયા! પોતાની પાસે અમાપ વિષ હોવા છતાં મોટા મણિધર નાગો તે વિષશક્તિનો માથાપર ઠઠારો નથી કરતા, એ તો નાનકડો — નજીવા ઝેરવાળો — વીંછી જ આંકડો માથા પર ચડાવીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતો કરે છે.

<br>
{{HeaderNav2
|previous = 79
|next = 81
}}

Latest revision as of 06:23, 5 July 2022

80

મણધર વિખ અણમાવ, મોટા નહ ધારે મગજ;
બીછ પૂછ બણાવ, રાખે સિર પર રાજિયા!