સોરઠિયા દુહા/97: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|97| }} <poem> કાના, કેસા ને લોચના, ડગમગતે દાંતે; એને લાંછન લાગશે, એ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
એક જોબન જતું રહેશે તેનાથી કાન, માથાના વાળ, આંખો અને દાંતને કલંક લાગશે, એ ચારની શોભા ઓછી થશે — કાનમાંથી શણગાર ઊતરશે, વાળની શોભા ઘટશે, આંખો ઊંડી ઊતરશે અને દાંત હલવા માંડશે. | એક જોબન જતું રહેશે તેનાથી કાન, માથાના વાળ, આંખો અને દાંતને કલંક લાગશે, એ ચારની શોભા ઓછી થશે — કાનમાંથી શણગાર ઊતરશે, વાળની શોભા ઘટશે, આંખો ઊંડી ઊતરશે અને દાંત હલવા માંડશે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 96 | |||
|next = 98 | |||
}} |