સોરઠિયા દુહા/98: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|98|}} <poem> કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા; દલને ભોંઠપ દે છ, દુનિ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જોબન હતું ત્યારે જે માથાના વાળ કાળા ભમ્મર જેવા હતા તેનો રંગ આજ હવે જોબન જાતાં બદલાઈ ગયો છે, તેથી અમે ઘણી લજ્જા પામીએ છીએ કે દુનિયાને હવે મોઢું શી રીતે દેખાડશું!
જોબન હતું ત્યારે જે માથાના વાળ કાળા ભમ્મર જેવા હતા તેનો રંગ આજ હવે જોબન જાતાં બદલાઈ ગયો છે, તેથી અમે ઘણી લજ્જા પામીએ છીએ કે દુનિયાને હવે મોઢું શી રીતે દેખાડશું!
<br>
{{HeaderNav2
|previous = 97
|next = 99
}}