સોરઠિયા દુહા/100: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|100|}} <poem> જોબનિયા! તુંને જાળવ્યું, ચાર્યું સારી રાત; એવો અવગુ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે જોબનિયા! તારું આટઆટલું જતન કર્યું, રાતભર તને ચારો ચરાવ્યો, અને તે છતાં જતાં જતાં તું અમારા હાથમાં બુઢાપાની લાકડી પકડાવતો ગયો — એવો તે અમારો શો અપરાધ હતો, હેં ભલા!

<br>
{{HeaderNav2
|previous = 99
|next = 101
}}

Latest revision as of 06:38, 5 July 2022

100

જોબનિયા! તુંને જાળવ્યું, ચાર્યું સારી રાત;
એવો અવગુણ શો કર્યો, (મને) લકડી દૈ ગયો હાથ?