સોરઠિયા દુહા/106: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|106|}} <poem> તરિયા જોબન ત્રીશ લગ, ધોરી નવ ધરાં; પુરુષાં જોબન જ્યા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સ્ત્રીનું જોબન ત્રીસ વરસ સુધી હોય છે, સારા બળદ સાંતી ઉપર નવ વરસ સુધી કામ આપે છે, અને પુરુષ જ્યાં સુધી ઘી ખાય છે ત્યાં સુધી જ એની જુવાનીનું જોમ જાળવી શકે છે.

<br>
{{HeaderNav2
|previous = 105
|next = 107
}}

Latest revision as of 06:43, 5 July 2022

106

તરિયા જોબન ત્રીશ લગ, ધોરી નવ ધરાં;
પુરુષાં જોબન જ્યાં લગી, ઘીએ પેટ ભરાં.