સોરઠિયા દુહા/114: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|114| }} <poem> સજ્જન ભેલી બેઠકે, ચારોં નેન મિલાય; સંપત્તિ તો કબુ મિ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે સાજન! તમારા વેપારધંધાને અળગા મૂકીને આવો ઘડી બે ઘડી ચાર આંખો મેળવીએ અને ગોઠડી કરીએ. પૈસો તો ફરી મળશે, પરંતુ આજે આવેલો જોબનકાળ ફરી આવવાનો નથી.
હે સાજન! તમારા વેપારધંધાને અળગા મૂકીને આવો ઘડી બે ઘડી ચાર આંખો મેળવીએ અને ગોઠડી કરીએ. પૈસો તો ફરી મળશે, પરંતુ આજે આવેલો જોબનકાળ ફરી આવવાનો નથી.
<br>
{{HeaderNav2
|previous = 113
|next = 115
}}