સોરઠિયા દુહા/121: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|121 | }} <poem> પિયુ પિયુ કરતાં પીળી ભઈ, લોક જાણે પાંડુ રોગ; છાની લા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પિયુ કાજે ઝંખતાં ઝંખતાં હું વિરહીણી પીળી પડી ગઈ છું, પણ લોકો સમજે છે કે મને પાંડુ રોગ થયો છે. પિયુનો મેળાપ ન થાય ત્યાં સુધી હું છાની છાની લાંઘણો ખેંચું છું તેની લોકોને ક્યાં ખબર છે!

<br>
{{HeaderNav2
|previous = 120
|next = 122
}}

Latest revision as of 06:53, 5 July 2022

121

પિયુ પિયુ કરતાં પીળી ભઈ, લોક જાણે પાંડુ રોગ;
છાની લાંઘણ મેં કરું, પિયા મિલન સંજોગ.