સોરઠિયા દુહા/127: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|127|}} <poem> સજન, ચીણગી પ્યાર કી, રહી કલેજે લાગ; જેસી ધૂણી અતીત કી,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
પ્રીતની ચિનગારી એક વાર કલેજામાં લાગી પછી તે કદી બુઝાતી નથી, કોઈ યોગીની ધૂણીની માફક એને જ્યારે ઊખેળીને જુઓ ત્યારે એ જલતી જ દેખાય છે. | પ્રીતની ચિનગારી એક વાર કલેજામાં લાગી પછી તે કદી બુઝાતી નથી, કોઈ યોગીની ધૂણીની માફક એને જ્યારે ઊખેળીને જુઓ ત્યારે એ જલતી જ દેખાય છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 126 | |||
|next = 128 | |||
}} |