સોરઠિયા દુહા/136: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|136|}} <poem> જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં; લંબી કર કર બાંય,...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ઓહો! જ્યાં આવી છાંયડીવાળી વડ-ઘટા ઢળી હોય ત્યાં જ હું જલદી મરી જઈને ખાંભી રૂપે ખોડાઈ જવા ચાહું છું. કે જેથી ચૂડલાવાળી રમણીઓ એ મારા પથ્થર-દેહ પર પગ મેલીને હાથ લંબાવીને વડલે હીંચોળા ખાશે!

<br>
{{HeaderNav2
|previous = 135
|next = 137
}}

Latest revision as of 07:06, 5 July 2022

136

જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં;
લંબી કર કર બાંય, ચડે ચુડા વારીયું.