સોરઠિયા દુહા/139: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|139|}} <poem> ઊંડા સમંદ અનેક, મોતીના ખાવણ મિલે; હંસને વાલું એક, માન...")
 
No edit summary
 
Line 9: Line 9:

એવા ઊંડા સમુદ્ર તો અનેક છે, કે જ્યાં મોતીનો ચારો મળી રહે, પણ હે મોતિયા! હંસને તો એક એનું માનસરોવર જ વહાલું છે; એને છોડીને એ બીજે ક્યાંય જતો નથી.

<br>
{{HeaderNav2
|previous = 138
|next = 140
}}

Latest revision as of 07:09, 5 July 2022

139

ઊંડા સમંદ અનેક, મોતીના ખાવણ મિલે;
હંસને વાલું એક, માનસરોવર મોતિયા.