સોરઠિયા દુહા/144: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|144 |}} <poem> જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ; પડી પટોળે ભાત, ફા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે માનવો! તું પ્રીત-સંબંધ જેનીતેની સાથે ન બાંધતો. કોઈ એવું જાતવંત માણસ શોધીને પછી જ એને પોતાનું બનાવજે કે જે સુખદુઃખમાં સદા તારી સાથે જ રહે. પટોળા પર પડેલી ભાત જેમ લૂગડું ફાટે તો પણ ઊડી જતી નથી તેમ એનાં પ્રીત-સંબંધ કાયમ પણ ટકી રહે.

<br>
{{HeaderNav2
|previous = 143
|next = 145
}}

Latest revision as of 07:12, 5 July 2022

144

જોઈ વોરિયેં જાત, મરતાં લગ મેલે નહિ;
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.