સોરઠિયા દુહા/146: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|146|}} <poem> વંકા રહેજો વાલમા! વંકા આદર હોય; વંકા વનનાં લાકડાં, કા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે વાલમ! તમે વંકા — બંકડા, સ્વમાની રહેજો, માન ને મરોડ મૂકશો નહિ. વંકાને જ આદરમાન મળે છે. વનમાં જે લાકડાં વંકા — વાંકદાર હોય છે તેને કોઈ કાપી શકતું નથી. એ રીતે તમે પણ જો માન સાચવીને રહેશો તો કોઈ તમને ઉવેખી કે ડરાવી દબાવી નહિ શકે.

<br>
{{HeaderNav2
|previous = 145
|next = 147
}}

Latest revision as of 07:13, 5 July 2022

146

વંકા રહેજો વાલમા! વંકા આદર હોય;
વંકા વનનાં લાકડાં, કાપી ન શકે કોય.