સોરઠિયા દુહા/149: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|149|}} <poem> સાજણ આવ્યા, હે સખિ, તોડો નવસર હાર; લોક જાણે મોતી ચુગે,..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સાજન આવ્યા છે માટે તેના સ્વાગતમાં, હે સખિ, નવસરો હાર તોડીને મારગમાં મોતી વેરો, જેથી હું લળી લળીને મારા પિયુને અવકાર દેતી હોઉં છતાં લોકોને તો એમ જ લાગે કે હું વેરાયેલાં મોતી વીણું છું.

<br>
{{HeaderNav2
|previous = 148
|next = 150
}}

Latest revision as of 07:20, 5 July 2022

149

સાજણ આવ્યા, હે સખિ, તોડો નવસર હાર;
લોક જાણે મોતી ચુગે, ઝુક ઝુક કરો જુહાર.