સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/દિલાવર લોકસંસ્કાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દિલાવર લોકસંસ્કાર|}} {{Poem2Open}} સોરઠી લોકસંસ્કારને હું ‘દિલાવ...")
 
No edit summary
 
Line 6: Line 6:
સોરઠી લોકસંસ્કારને હું ‘દિલાવર’ શબ્દે ઓળખાવું છું તેની પાછળ મારું આવાં ધર્મપાત્રોનું ને થાનકોનું દર્શન છે. હવે તમે જ મને કહો, કોઈ પણ જવાબ આપો, ગીગાભગતની તવારીખને જૂની, જુનવાણી ગણશો? કે નિત્ય નવી? જબાલાના પિતૃહીન પુત્ર જાબાલની કથા આપણા ઉપનિષદ-કાલના આર્ય ઇતિહાસનું સુવર્ણ-પાનું શોભાવે છે. લાખુના દીકરા ગીગલાને સંતપદે સ્થાપનાર સોરઠી લોકસમાજ એવું જ એક સુવર્ણ-પાનું નથી લખી ગયો શું?

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સતાધારનું યાત્રાધામ
|next = રોઈદાસનો ચર્મ-કુંડ
}}

Latest revision as of 11:30, 13 July 2022

દિલાવર લોકસંસ્કાર