અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઝીણા ઝીણા મેહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઝીણા ઝરમર વરસે મેહ, {{space}}ભીંજે મારી ચૂંદલડી : એવો નીતરે કૌમારનો ન...")

No edit summary
Line 3: Line 3:
{{space}}ભીંજે મારી ચૂંદલડી :
{{space}}ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
એવો નીતરે કૌમારનો નેહ,
{{space}}ભીંજે મારી ચૂંદલડી.
{{space}}ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
{{space}}ભીંજે રસિક કોઈ બાલા રે :
{{space}}ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
{{space}}ભીંજે મારા હૈયાની માલા;
{{space}}ભીંજે મારા હૈયાની માલા;
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
{{space}}ટહુકે મયૂર કેરી વેણાં રે :
{{space}}ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
{{space}}ટમકે મારા નાથનાં નેણાં :
{{space}}ટમકે મારા નાથનાં નેણાં :
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
{{space}}મીઠા મૃદંગ પડછન્દા રે :
{{space}}મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,

Revision as of 13:04, 21 June 2021

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હે! ભીંજે મારી ચૂંદલડી.
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)