શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૮. – તો મળવું લાગે મીઠું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. – તો મળવું લાગે મીઠું|}} <poem> મૂળની સાથે મેળ હોય તો મળવું લ...")
 
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૧)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૭. તારું મધમીઠેરું મુખ
|next = ૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં...
}}

Latest revision as of 08:32, 15 July 2022

૪૮. – તો મળવું લાગે મીઠું


મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું. –

કપરી કેડી, કાંટ-ઝાંખરાં,
અંધકાર ને આંધી;
એવામાંયે મળી જાય એ,
ગાંઠ એમ છે બાંધી;
ભવની ભાંગે ભૂખ, બોર જ્યાં એનું મળે અજીઠું. –

હોય બધુંયે બંધ, ત્યાં જ એ
અંદર આવી ઊઘડે,
મારામાંથી મને ઉપાડી
ક્યાંની ક્યાં એ ઊપડે!
ક્‌હેતાં નહીં કહેવાય એવું એ કરે કશું મધમીઠું! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૧)