શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૦. ઊંચા દરિયા ને...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૦. ઊંચા દરિયા ને...|}} <poem> ઊંચા દરિયા ને ઊંડા ડુંગરા રે જી, ધરત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૪૩)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૪૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૯. સાદ ના પાડો | |||
|next = V. કવિતા – એક ટહુકો પંડમાં (૧૯૯૬) | |||
}} |
Latest revision as of 08:46, 15 July 2022
૬૦. ઊંચા દરિયા ને...
ઊંચા દરિયા ને ઊંડા ડુંગરા રે જી,
ધરતી પર ઊછળે આકાશ રે;
પગલામાં પંથ પંથ ઊડતા રે જી.
લીલા તડકા ને કાજળ ચાંદની રે જી,
મોગરામાં મઘમઘતી રાત રે;
તારાને નેણ તિમિર ટૌકતાં રે જી.
મૂંગાં છે ગીત, મૌન ગુંજતાં રે જી,
પથ્થરમાં પડઘાના ચાસ રે;
ચાસે ચાસે રે કીર કોળતા રે જી.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૪૩)