શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૪. ‘मा निषाद...’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૪. ‘मा निषाद...’|}} <poem> રામાયણ રચવાના રસમાં ને તેથી ક્રૌંચ-વધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}} | {{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી | |||
|next = ૮૫. બોર ચાખતાં ચાખતાં જ... | |||
}} |
Latest revision as of 09:27, 15 July 2022
૮૪. ‘मा निषाद...’
રામાયણ રચવાના રસમાં
ને તેથી ક્રૌંચ-વધ જોવાની તરસમાં
મારી અંદરના જ રામને
મેં એવો તો ઘા દઈ દીધો કે
રાવણ જેવો રાવણ પણ ધસી આવી
આવેશથી મને કહેવા લાગ્યો : ‘मा निषाद…’
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)