શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/રમવા ચાલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રમવા ચાલ|}} <poem> સૂરજ ઊગ્યો : રમવા ચાલ! તડકો ઊતર્યો : રમવા ચાલ!...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
દુનિયા સાથે રમવા ચાલ! | દુનિયા સાથે રમવા ચાલ! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = XXVII. બાળકાવ્યો – ચાંદલિયાની ગાડી (1980) | |||
|next = ઝાડ રે ઝાડ! | |||
}} |
Latest revision as of 11:54, 15 July 2022
રમવા ચાલ
સૂરજ ઊગ્યો : રમવા ચાલ!
તડકો ઊતર્યો : રમવા ચાલ!
પંખી ઊઠ્યાં : રમવા ચાલ!
ફૂલો ઊઘડ્યાં : રમવા ચાલ!
રસ્તા જાગ્યા : રમવા ચાલ!
પગલાં ભાગ્યાં : રમવા ચાલ!
પવન પૂછતો: શું છે ખ્યાલ?
હજી સૂતો છે? રમવા ચાલ!
રમવા ચાલ, રમવા ચાલ!
દુનિયા સાથે રમવા ચાલ!