શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/દોડે – કૂદે – ઊડે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> દોડે દોડે ઉંદર દોડે બિલ્લી દોડે બિલ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 30: | Line 30: | ||
<center>*</center> | <center>*</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = શુભ ભાવમાં ઠરીએ | |||
|next = XXVIII. બાળકાવ્યો – ઘોડે ચડીને આવું છું (2001) | |||
}} | |||
Latest revision as of 12:00, 15 July 2022
દોડે – કૂદે – ઊડે
દોડે દોડે
ઉંદર દોડે
બિલ્લી દોડે
બિલ્લી પાછળ કુત્તો દોડે
ઊંટ દોડે
ઘોડો દોડે
ઘોડા પાછળ ગાડી દોડે;
સાઇકલ દોડે
સ્કૂટર દોડે
સ્કૂટર પાછળ મોટર દોડે
મોટર પાછળ મોટા દોડે
મોટા પાછળ છોટા દોડે
બચુબાઈનાં પગલાં દોડે
બચીબ્હેનની પગલી દોડે.
કૂદે કૂદે
સસલું કૂદે
વાનર કૂદે
હરણું કૂદે
ઝરણાની માછલીઓ કૂદે