કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૩. રંગરંગ મેળો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. રંગરંગ મેળો|}} <poem> હેરી હેરી હેરી ને રંગરંગ મેળો, રંગરંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
હેરી હેરી હેરી... | હેરી હેરી હેરી... | ||
ઘમઘમતાં ગાડાં ને ધમધમતો કેડો. — | ઘમઘમતાં ગાડાં ને ધમધમતો કેડો. — | ||
{{Space}} રંગરંગ મેળો. | |||
મેળાને માણી લ્યોઃ નજરૂંને નાણી લ્યો, | મેળાને માણી લ્યોઃ નજરૂંને નાણી લ્યો, | ||
પોતાનાં હોય તેને પોતે પિછાણી લ્યો, | પોતાનાં હોય તેને પોતે પિછાણી લ્યો, | ||
Line 17: | Line 18: | ||
હેરી હેરી હેરી... | હેરી હેરી હેરી... | ||
મનખાનો મહેરામણઃ પાર કરો બેડો.— | મનખાનો મહેરામણઃ પાર કરો બેડો.— | ||
{{Space}} રંગરંગ મેળો. | |||
હેલીનો હલકારોઃ ભેરુનો ભલકારો, | હેલીનો હલકારોઃ ભેરુનો ભલકારો, | ||
બે ઘડી બજાર એમાં પચરંગી પલકારો, | બે ઘડી બજાર એમાં પચરંગી પલકારો, | ||
Line 23: | Line 25: | ||
હેરી હેરી હેરી... | હેરી હેરી હેરી... | ||
નેણલાંનો નેડો ને દિલમાં બખેડો.— | નેણલાંનો નેડો ને દિલમાં બખેડો.— | ||
{{Space}} રંગરંગ મેળો. | |||
પંડ પંડ પથરાતીઃ હીંચ હીંચ હરખાતી, | પંડ પંડ પથરાતીઃ હીંચ હીંચ હરખાતી, | ||
આખી આ આલમનો ઠાઠમાઠ ઠકરાતી, | આખી આ આલમનો ઠાઠમાઠ ઠકરાતી, | ||
Line 29: | Line 32: | ||
હેરી હેરી હેરી. | હેરી હેરી હેરી. | ||
છેલરંગ છોગુંઃ છબીલી રંગ છેડે. | છેલરંગ છોગુંઃ છબીલી રંગ છેડે. | ||
{{Space}} રંગરંગ મેળો. | |||
પાવો આ ખેરાતીઃ હલક એની ઝેરાતી, | પાવો આ ખેરાતીઃ હલક એની ઝેરાતી, | ||
દૂર દૂર સૂરઘટા ઝીંકાતી-વેરાતી, | દૂર દૂર સૂરઘટા ઝીંકાતી-વેરાતી, | ||
Line 35: | Line 39: | ||
હેરી હેરી હેરી... | હેરી હેરી હેરી... | ||
રૂદિયાની રંગતને રૂદિયામાં રેડો. — | રૂદિયાની રંગતને રૂદિયામાં રેડો. — | ||
{{Space}} રંગરંગ મેળો. | |||
(આચમન, પૃ. ૩-૪) | |||
{{Right|(આચમન, પૃ. ૩-૪)}} | |||
</poem> | </poem> | ||
Line 42: | Line 47: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૨. પ્રશ્નવિરામી | ||
|next = | |next = ૪૪. શ્રાવણનો મહેરામણ | ||
}} | }} |
Revision as of 08:41, 19 July 2022
હેરી હેરી હેરી ને રંગરંગ મેળો,
રંગરંગ મેળો ને હેરી હેરી હેરી!
પાછલા તે શ્રાવણની શ્યામલ ચંદેરી,
કોઈ ઘટા આછી આછીઃ કોઈ ઘટા ઘેરી,
હેરી હેરી હેરી...
ઘમઘમતાં ગાડાં ને ધમધમતો કેડો. —
રંગરંગ મેળો.
મેળાને માણી લ્યોઃ નજરૂંને નાણી લ્યો,
પોતાનાં હોય તેને પોતે પિછાણી લ્યો,
આવો ગુલાબી ને આવો ગંજેરીઃ
હેરી હેરી હેરી...
મનખાનો મહેરામણઃ પાર કરો બેડો.—
રંગરંગ મેળો.
હેલીનો હલકારોઃ ભેરુનો ભલકારો,
બે ઘડી બજાર એમાં પચરંગી પલકારો,
કોઈ જીવ રસિયો ને કોઈ જીવ લહેરીઃ
હેરી હેરી હેરી...
નેણલાંનો નેડો ને દિલમાં બખેડો.—
રંગરંગ મેળો.
પંડ પંડ પથરાતીઃ હીંચ હીંચ હરખાતી,
આખી આ આલમનો ઠાઠમાઠ ઠકરાતી,
સાત રંગ પાદરમાંઃ સૂનમૂન શેરી —
હેરી હેરી હેરી.
છેલરંગ છોગુંઃ છબીલી રંગ છેડે.
રંગરંગ મેળો.
પાવો આ ખેરાતીઃ હલક એની ઝેરાતી,
દૂર દૂર સૂરઘટા ઝીંકાતી-વેરાતી,
એના તે અમરતનો ઘૂંટઘૂંટ ઝેરી —
હેરી હેરી હેરી...
રૂદિયાની રંગતને રૂદિયામાં રેડો. —
રંગરંગ મેળો.
(આચમન, પૃ. ૩-૪)