કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૧. મધરાતની માલણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. મધરાતની માલણ|}} <poem> માઝમ રાતે નીતરતી નભની ચાંદની, {{Space}}{{Space}}...")
 
No edit summary
 
Line 10: Line 10:
::::: – જાણે એ ફૂલને ફોરમ પાય.
::::: – જાણે એ ફૂલને ફોરમ પાય.
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
સૂનો રે મારગ ને ધીમોધીમો વાયરો,
સૂનો રે મારગ ને ધીમોધીમો વાયરો,
::::: એનાં જોબનિયાં ઘેલાંઘેલાં થાયઃ
::::: એનાં જોબનિયાં ઘેલાંઘેલાં થાયઃ
Line 16: Line 17:
::: –એને જોઈ આંખ અકલંકી થાય.
::: –એને જોઈ આંખ અકલંકી થાય.
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
કેવો રે સીમાડો હશે શોભતો એનો?
કેવો રે સીમાડો હશે શોભતો એનો?
::::: ધરણી હશે રે ધનવાનઃ
::::: ધરણી હશે રે ધનવાનઃ
Line 22: Line 24:
::: –એનાં તોર ભરેલ તોફાન.
::: –એનાં તોર ભરેલ તોફાન.
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
કેડે બાંધી’તી એણે એક વાંસળી,
કેડે બાંધી’તી એણે એક વાંસળી,
::::: એમાં ભેટ ભરેલ અણમોલઃ
::::: એમાં ભેટ ભરેલ અણમોલઃ
Line 28: Line 31:
::: –ઝૂલે ઉર ફાગણનો ફૂલદોલ.
::: –ઝૂલે ઉર ફાગણનો ફૂલદોલ.
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
નેણમાંથી નભના રંગ નીતરે રે,
નેણમાંથી નભના રંગ નીતરે રે,
::: એનો ઝીલણહારો દૂરઃ
::: એનો ઝીલણહારો દૂરઃ
Line 34: Line 38:
::::: –સોણાંની કુંજ કેરો એ મયૂર,
::::: –સોણાંની કુંજ કેરો એ મયૂર,
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo
ઓંઝો રે મારગ, રગમાં જોબનિયાનું જોર,
ઓંઝો રે મારગ, રગમાં જોબનિયાનું જોર,
::::: ધરતી ચંપાતી એની પાનીએઃ
::::: ધરતી ચંપાતી એની પાનીએઃ

Latest revision as of 09:43, 19 July 2022

૧૧. મધરાતની માલણ


માઝમ રાતે નીતરતી નભની ચાંદની,
                   અંગેઅંગ ધરણી ભીંજાયઃ
એવા રે ભીના રંગની ઓઢી એણે ઓઢણી,
                   પાલવડો પવને લહેરાયઃ
– જાણે એ ફૂલને ફોરમ પાય.
                            – માઝમ રાતેo

સૂનો રે મારગ ને ધીમોધીમો વાયરો,
એનાં જોબનિયાં ઘેલાંઘેલાં થાયઃ
આભલાં ઝબૂકે એને કંચવે સુંદર,
ગીત કાંબિયુંનું રેલાયઃ
–એને જોઈ આંખ અકલંકી થાય.
                            – માઝમ રાતેo

કેવો રે સીમાડો હશે શોભતો એનો?
ધરણી હશે રે ધનવાનઃ
કયી રે ફળીમાં હશે એની ઝૂંપડી?
મીઠાં ઝીલંતી એનાં તાન?
–એનાં તોર ભરેલ તોફાન.
                            – માઝમ રાતેo

કેડે બાંધી’તી એણે એક વાંસળી,
એમાં ભેટ ભરેલ અણમોલઃ
એક ડગલું, એક નજર એની, ને
એનો એક કુરબાનીનો કોલઃ
–ઝૂલે ઉર ફાગણનો ફૂલદોલ.
                            – માઝમ રાતેo

નેણમાંથી નભના રંગ નીતરે રે,
એનો ઝીલણહારો દૂરઃ
હશે કોણ બડભાગી વ્હાલીડો પ્રીતમ–
જેને હૈડે ફોરે રે કપૂર!
–સોણાંની કુંજ કેરો એ મયૂર,
                            – માઝમ રાતેo

ઓંઝો રે મારગ, રગમાં જોબનિયાનું જોર,
ધરતી ચંપાતી એની પાનીએઃ
એના ઓર દિમાગ ને દોર.
                   – હતી એ માઝમ રાતની માલણ!
(સિંજારવ, પૃ. ૮૨-૮૩)