પરિભ્રમણ ખંડ 2/જાઈ રૂડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જાઈ રૂડી|}} {{Poem2Open}} વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) મા...")
 
No edit summary
Line 17: Line 17:
</poem>
</poem>
------------------------------------
------------------------------------
<br>
{{HeaderNav2
|previous = લોકજન્ય સમાજશાસ્ત્ર
|next = બીજ માવડી
}}

Revision as of 10:26, 20 July 2022

જાઈ રૂડી


વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :

         જાઈ રૂડી રે જાઈ રૂડી!
         જાઈને હાથે ચાર ચૂડી.
         જાઈ રમે તો સૌને ગમે
         આંગણે રમે આઈ[1] ને ગમે
         ફળિયે રમે ફઈને ગમે
         જાઈ મરે તો ભીડ પડે
         એની માનાં કહ્યાં કોણ કરે?




  1. આઈ-મા